Corona

Corona cases explode in Bharuch Gujarat

Spandan Patel reports;

ભરૂચ જીલ્લામાં આજે કોરોના વાયરસના ૧૩ પોઝિટીવ કેસ નોંધાયા… જીલ્લામાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા ૬૧૯ પર પહોચી

સરકાર ની ઢીલી નીતિના કારણે અંકલેશ્વરની સ્પેશિયલ કોવીડ જયાબહેન મોદી હોસ્પિટલને જ કોરનટાઈન કરવી પડે એવી પરિસ્થિતિ… સરકાર દ્વારા એપ્રિલ થી જુન સુધીની રૂપિયા ૫૦ લાખની રકમ હજુ હોસ્પિટલ ટ્રસ્ટને ચૂકવાઈ જ ન હોવાની માહિતી… તો કોવીડ હોસ્પિટલમાં દર્દીઓ તબીબ અને પેરા મેડીકલ સ્ટાફને જમવાનું પૂરું પાડતા કોન્ટ્રાકરને પણ રૂપિયા ન ચુકવાતા આવનારા સમયમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ એવા એંધાણ.

Leave a Reply